ટીવીની 'નાગિન' અનીતા હસનંદાનીએ પૂલમાં વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન!

અનીતાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસે પૂલની અંદર એકથી એક ચડિયાતા કાતિલાના પોઝ આપ્યા અને મસ્તી કરતી જોવા મળી 

ખુલ્લા વાળ અને મિનિમલ લૂકમાં અનીતા અત્યંત સુંદર અને રિફ્રેશિંગ દેખાઈ રહી છે.

44 વર્ષની ઉંમરે અનિતા ની ફિટનેસ અને ગ્લો આજે પણ અકબંધ છે 

તસવીરો સામે આવતા જ ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે 

યુઝર્સ તેને 'બ્યુટી ક્વીન' અને 'હોટ' કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અનીતાનો આ લેટેસ્ટ અવતાર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow