અંજિની ધવન બોલીવુડ અભિનેત્રી છે અને અભિનેતા વરુણ ધવનની ભત્રીજી છે
અંજની એ ફિલ્મ 'બિની એન્ડ ફેમિલી' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
અંજની ધવન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
અંજની એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અંજની મરૂન ઓફ શોલ્ડર કોર્ડ સેટ માં જોવા મળી રહી છે.
હાથ માં બેન્ગલ્સ સાથે અંજની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ન્યૂડ મેકઅપ સાથે અંજની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન અંજની એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More