અંકિતા લોખંડે પવિત્ર રિશ્તા માં અર્ચના નું પાત્ર ભજવી લોકપ્રિય થઇ હતી. 

ટીવી ઉપરાંત અંકિતા બોલિવૂડ ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે. 

અંકિતા એ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ માં ભાગ લીધો હતો. 

અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

અંકિતા એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અંકિતા ફૂલ પેટર્ન વાળા ગાઉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ફ્લોરલ ડ્રેસ માં અંકિતા તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

અંકિતા નો આ બબલી અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow