અંકિતા લોખંડે ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અંકિતા ને લોકો આજે પણ પવિત્ર રિશ્તા ની અર્ચના તરીકે જ ઓળખે છે. 

અંકિતા હાલ તેના પતિ વિકી જઈ સાથે 'લાફ્ટર શેફ્સ'માં જોવા મળી રહી છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંકિતા એ તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં અંકિતા બ્લુ મોનોકીની માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ, ચશ્મા સાથે અંકિતા એ પોતાના લુક ને ફાઇનલ ટચ આપ્યો હતો 

બીચ પર પોતાની સુંદરતાનો આનંદ માણતા અંકિતા એ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

બીચ બેબી બનેલી અંકિતા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow