અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તેને ફિલ્મો માં પણ કામ કર્યું છે.
અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં અંકિતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અંકિતા યલો કલર ની સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે અંકિતા એ તેને મેચિંગ ફ્રિલ વાળું ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું છે.
યલો જવેલરી સાથે અંકિતા એ હિલ પણ યલો કલર ની પહેરી છે.
મિનિમલ મેકઅપ સાથે અંકિતા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
આ દરમિયાન અંકિતા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More