અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 માં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા 

અંકિતા એ તેના ઘરે ગણપતિ બાપ્પા નું સ્વાગત કર્યું હતું.  

અંકિતા લોખંડેએ સમગ્ર પરિવાર સાથે ગૌરી ગણપતિની પૂજા કરી હતી.

અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગૌરી ગણપતિ પૂજાની ઘણી તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અંકિતા પર્પલ કલર ની સાડી માં જોવા મળી રહી છે. 

હેવી નેકલેસ, ગોલ્ડન ઝુમકા અને હાથ માં બંગડીઓ સાથે અંકિતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

આ દરમિયાન અંકિતા નો પતિ વિકી બ્લુ ટી-શર્ટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો

આ દરમિયાન અંકિતા અને વિકી એ સાથે ગૌરી ગણપતિની આરતી કરી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow