અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

અંકિતા અને તેનો પતિ વિકી જૈન બિગ બોસ 17 બાદ થી ચર્ચામાં આવ્યા હતા. 

અંકિતા એ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરો માં અંકિતા બ્લુ કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી રહી છે. 

ગળામાં હેવી નેકલેસ અને ઇયરિંગ સાથે અંકિતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે અંકિતા એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા હતા.   

અંકિતા લોખંડે એ પણ તેના ઘરે ગણપતિ બાપ્પા ની સ્થાપના કરી હતી. 

અંકિતા એ તેના પતિ વિકી સાથે બાપ્પા ના આશીર્વાદ લીધા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow