અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય વહુ છે. તેને લોકો પવિત્ર રિશ્તા ની અર્ચના ના નામે ઓળખે છે.
અંકિતા બિગ બોસ માં આવ્યા બાદ વધુ લાઈમલાઈટ માં આવી હતી.
અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
અંકિતા તેના અભિનય ઉપરાંત તેના લુક્સ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અંકિતા ઓફ વ્હાઇટ સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે અંકિતા એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.
ગળામાં ચોકર અને મેચિંગ ઇયરિંગ સાથે અંકિતા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More