અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

અંકિતા એ તાજેતર માં તેનો સાડી લુક તેના ફેન્સ સાથે શેર કર્યો છે.  

આ તસવીરો માં અંકિતા પર્પલ સાડી માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે અંકિતા એ તેના કર્લી વાળ ને ખુલ્લા રાખ્યા છે.  

અંકિતા નો દરેક પોઝ તેના ચાહકો ને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે. 

ચાહકોને અંકિતા ના વાંકડિયા વાળ સાથે નો તેનો દેખાવ ખુબ પસંદ આવી રહ્યો છે.  

અંકિતા ની આ તસવીરો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

અંકિતા એ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow