અંકિતા લોખંડે ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે
અંકિતા અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અંકિતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. જેમાં તે ઉમરાવજાન લુકમાં જોવા મળે છે
આ તસવીરો માં અંકિતા ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરેલી જોવા મળે છે
માંગ ટિક્કો, ઝુમકા અને બંગડીઓ સાથે અંકિતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે
ગ્લેમ મેકઅપ સાથે અંકિતા એ કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા.
આ પોસ્ટ શેર કરતાં, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "શાસિત નથી, શાસન કરી રહી છે."
અંકિતા લોખંડેને ટીવી સીરિયલ "પવિત્ર રિશ્તા" થી ઓળખ મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More