અંકિતા લોખંડે ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે,  

અંકિતા અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં અંકિતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અંકિતા બ્લેક ફ્લોરલ સાડી માં જોવા મળી રહી છે. 

આ અદ્ભુત તસવીરો સાથે, અંકિતાએ તેના બાળપણ સાથે જોડાયેલી એક વાર્તા પણ કહી. 

અંકિતાએ કેપ્શનમાં લખ્યું, 'તમારા બાળપણના સ્વપ્નને સાકાર કરવું ખરેખર એક મોટી વાત છે'

અંકિતાએ આગળ લખ્યું, 'મને મારી જાત પર ગર્વ છે'

અંકિતા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow