અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અંકિતા અને તેનો પતિ વિકી બિગ બોસ માં આવ્યા બાદ થી ચર્ચામાં આવ્યા હતા.  

હાલ અંકિતા તેના પતિ વિકી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. 

અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર તેના વેકેશન ના ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં અંકિતા અને વિકી મોસમ ની મજા માણતા જોઈ શકાય છે. 

અંકિતા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો વાયરલ થઇ રહી છે. 

અંકિતા અને વિકી ની આ તસવીરો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે.  

અંકિતા અને વિકી હાલ લાફ્ટર શેફ માં જોવા મળી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow