અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ બાદ ચર્ચા માં આવ્યા હતા.
અંકિતા હાલ તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે.
અંકિતા એ તેની વેકેશન ની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
આ તસવીરો માં અંકિતા બ્લેક ડ્રેસ માં સમુદ્ર કિનારે જોવા મળી રહી છે.
આ દરમિયાન અંકિતા તેના પતિ સાથે દરિયા કિનારે રોમાન્સ કરતી જોવા મળી રહી હતી.
ઇયરિંગ અને ગોગલ્સ થી અંકિતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
આ દરમિયાન અંકિતા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.
આ તસવીરો માં અંકિતા નું પરફેક્ટ ફિગર પણ જોવા મળી રહ્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More