અંકિતા લોખંડે ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અંકિતા લોખંડે ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અંકિતા પવિત્ર રિશ્તા માં અર્ચના નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી. 

અંકિતા એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અંકિતા સી બ્લુ કલર ની સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

અંકિતાએ ભારે દાગીના સાથે ઘેરો મેકઅપ કર્યો છે. જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા છે. 

તસવીરો શેર કરતી વખતે, અંકિતાએ કેપ્શનમાં એક ટૂંકી કવિતા લખી છે.

અંકિતા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow