અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તેને બોલિવૂડ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે 

અંકિતા ને અસલી ઓળખ પવિત્ર રિશ્તા માં અર્ચના નું પાત્ર ભજવી ને મળી હતી. 

અંકિતા એ બિઝનેસ મેન વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. 

અંકિતા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અંકિતા એ તેની કેટલીક તસવીરો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે. 

આ તસવીરો માં અંકિતા ફ્લોરલ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ ડ્રેસમાં અંકિતા ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ જોવા મળી રહી છે.

મિનિમલ મેકઅપ સાથે અંકિતા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow