અનુ કપૂર આજે 20 ફેબ્રુઆરીએ તેનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

અનુ કપૂરે 1983માં ફિલ્મ 'મંડી'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

અનુ કપૂર નું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું.પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે અભિનેતાએ બાળપણમાં જ કામ કરવાનું શરૂ કર્યું હતું.

ક્યારેક ચા તો ક્યારેક લોટરીની ટિકિટ વેચીને અભિનેતાએ પોતાના પરિવારની કોઈને કોઈ રીતે મદદ કરી.

અભિનેતાએ મોટા પડદા પર ઘણી ફિલ્મો કરી પરંતુ તેને તેની અસલી ઓળખ નાના પડદાથી મળી.

અનુ કપૂરે જયારે ટીવી શો 'અંતાક્ષરી' હોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે દરેક ઘરમાં ફેમસ થઈ ગયો

મીડિયા રિપોર્ટ મુજબ અનુ કપૂર ની નેટવર્થની લગભગ 170 કરોડ રૂપિયા છે.

તેની પાસે મુંબઈ પાસે એક આલીશાન ઘર છે. આ સિવાય તેઓ ઘણી લક્ઝરી કાર ના પણ માલિક છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow