અનુપમા માં લિપ બાદ ઘણા નવા કલાકારો ની એન્ટ્રી થઇ છે.  

અનુપમા માં લિપ બાદ પ્રાથના ની એન્ટ્રી થઇ છે જેને અભિનેત્રી શીર્ષા તિવારી નિભાવી રહી છે. 

શીર્ષા તિવારી અનુપમા માં એકદમ સીધી સાદી જોવા મળે છે પરંતુ રિયલ લાઈફ માં તે એકદમ બોલ્ડ છે. 

શીર્ષા તિવારી એ સોશિયલ મીડિયા પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શીર્ષા રેડ મોનોકીની માં જોવા મળી રહી છે.  

રેડ મોનોકીની સાથે શીર્ષા એ પુલ કિનારે ઘણા પોઝ આપ્યા હતા 

વાળ માં ફૂલ સાથે શીર્ષા એ મિનિમલ મેકઅપ કર્યો હતો. જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી 

શીર્ષા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow