નિધિ શાહ સિરિયલ અનુપમા માં કિંજલ ના પાત્રમાં જોવા મળી રહી છે.
નિધિ શાહ હંમેશા ટીવી સ્ક્રીન પર સૂટ, સાડી કે ઓફિસ વેર માં જોવા મળે છે પરંતુ રિયલ માં તે એકદમ બોલ્ડ છે.
તાજેતર માં નિધિ શાહે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિધિ પીળા કલર ના બોડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે.
નિધિ શાહ નો આ બોડીકૉન ડ્રેસ થાઈ સ્લીટ કટ વાળો છે.
આ ફોટોશૂટ દરમિયાન નિધિ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નિધિ શાહે તેના આ આઉટફિટ સાથે મેળ ખાતો ગોલ્ડ મેકઅપ કર્યો હતો તેમજ તેના વાળ ને બનમાં બાંધ્યા હતા
નિધિ શાહ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More