રૂપાલી ગાંગુલી સિરિયલ અનુપમા માં જોવા મળી રહી છે. 

સિરિયલ અનુપમા માં લોકો ને રૂપાલી નો અભિનય ખુબજ પસંદ આવે છે.  

રૂપાલી પવિત્ર શ્રાવણ માસ માં મહાકાલ ના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી હતી. 

રૂપાલી એ તેના ઇન્સ્ટાગ્રામ પર મહાકાલ ની મુલાકાત ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રૂપાલી મહાદેવ ની ભક્તિ માં લીન જોવા મળી રહી છે. 

રૂપાલી તેના કપાળ પર મહાકાલ નો તિલક લગાવેલી જોવા મળી હતી. 

આ સાથે જ રૂપાલી એ ગણપતિ બાપા ના પણ આશીર્વાદ લીધા હતા.

રૂપાલી અવારનવાર ઉજ્જૈન ના મહાકાલ ના દર્શન કરવા જતી હોય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow