તાજેતર માં નિધિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિધિ પીચ કલર ની સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે નિધિ એ સુંદર ગ્રીન નેકપીસ અને તેને મેચિંગ ઇયરિંગ પહેરી હતી.