અનુપમા નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં રૂપાલી ગાંગુલી જોવા મળી હતી.
અનુપમા માં ઔરા ભટનાગર બાદ હવે અલીશા પરવીન આ શોમાં આધ્યાનું પાત્ર ભજવતી જોવા મળશે.
યે રિશ્તા માં રોહિત ની ભૂમિકા માં જોવા મળેલ શિવમ ખજુરિયા આધ્યા ના પ્રેમી ની ભૂમિકામાં જોવા મળશે.
રિપોર્ટ મુજબ, વરુણ કસ્તુરિયા આ શોમાં અંશ ની ભૂમિકા ભજવશે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી
મીડિયા રિપોર્ટ મુજબ તન્વી હેગડે તોશુ અને કિંજલ ની દીકરી પરી ની ભૂમિકામાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ શો માં કાવ્યા ની ભૂમિકા માટે અભિનેત્રી ગુરદીપ પુંજ નો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ સાથે મેકર્સે તોશુ ની ભૂમિકા માટે મનીષ નાગદેવ નો સંપર્ક કર્યો છે જોકે આની સત્તાવાર પુષ્ટિ થઇ નથી
સિરિયલ અનુપમા માં લિપ બાદ ગૌરવ ખન્ના અનુજ ના પાત્ર માં જોવા મળશે કે નહીં તે હજુ રહસ્ય છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More