તાજેતરમાં જ 'અનુપમા'ના સેટ પર સાંતા ક્લોઝ બનીને રૂપાલીએ નાતાલની ઉજવણી કરી હતી
'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની મોનિશાથી લઈને 'અનુપમા' સુધી રૂપાલીએ દરેક પાત્રમાં જીવ રેડ્યો છે
રૂપાલી માત્ર ઓન-સ્ક્રીન જ નહીં, પણ ઓફ-સ્ક્રીન પણ ફેન્સ સાથે જોડાયેલી રહે છે.