અનુષ્કા સેન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અનુષ્કા સેને નાની ઉંમરમાં જ ઘણી ખ્યાતિ મેળવી છે.અનુષ્કા એ સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે 

અનુષ્કા એ ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું

આવું કરનાર તે પ્રથમ ભારતીય કલાકાર બની ગઈ છે. આ સાથે તેણે પશ્ચિમમાં ગાયક તરીકે ડેબ્યુ કર્યું છે. 

અનુષ્કાએ "પ્રોજેક્ટ 17" માંથી "ગ્રેજ્યુએશન" ગીત રજૂ કરવા માટે AY યંગ સાથે સહયોગ કર્યો.

આ દરમિયાન, અનુષ્કા જયપુર ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરાયેલ સુંદર પોશાકમાં જોવા મળી હતી.  

આ આઉટફિટ સાથે અનુષ્કા એ નાની બિંદી કરી હતી જે તેના દેખાવને સાંસ્કૃતિક સ્પર્શ આપી રહી હતી

અનુષ્કા ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow