અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

હાલ અનુષ્કા તેનું વેકેશન એન્જોય કરી રહી છે જ્યાં થી તેને તેની તસવીરો પોસ્ટ કરી છે.  

તાજેતર માં અનુષ્કા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અનુષ્કા મરૂન કલર ના ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

અનુષ્કા સેન જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.  

અનુષ્કા સેન નાની ઉંમર માં જ લોકપ્રિય થઇ ગઈ છે. 

અનુષ્કા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow