ટીવી અભિનેત્રી અનુષ્કા સેન 22 વર્ષની ઉંમરે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.
અનુષ્કા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં અનુષ્કા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનુષ્કા પિન્ક કલર ના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.
અનુષ્કા ની રેડ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી છે.
આ ડ્રેસ માં અનુષ્કા એ કેમેરા સામે એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા.
આ દરમિયાન અનુષ્કા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.
અનુષ્કા ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 40 મિલિયન ફોલોઅર્સ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More