અનુષ્કા સેન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં સફળતા પ્રાપ્ત કરી છે.
અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
સોશિયલ મીડિયા પર અનુષ્કા ની ફેન ફોલોઇંગ ઘણી છે.
તાજતેર માં અનુષ્કા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનુષ્કા શોર્ટ ફ્લોરલ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
અનુષ્કા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More