અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
અનુષ્કા અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અનુષ્કા એ તેના ફ્રાન્સ વેકેશન ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનુષ્કા પિન્ક ટોપ અને બ્લુ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
અભિનેત્રીએ ફ્રાન્સના રસ્તાઓ પર ચાલતી વખતે પોઝ આપ્યા છે.
તસવીરો શેર કરતી વખતે, અનુષ્કા સેને કેપ્શનમાં લખ્યું 'મને પાછા લઈ જાઓ.'
અનુષ્કા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
અનુષ્કા જે પણ કઈ શેર કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More