અનુષ્કા સેન ટીવી ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે. 

અનુષ્કા સેન ઘણીવાર તેના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. 

અનુષ્કા સેને તાજેતર માં તેના વેકેશન ની તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ લાગી રહી છે. 

આ તસવીરો માં અનુષ્કા સેન બ્લુ મોનોકીની માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન અનુષ્કા એ પાણી માં આગ લગાવતી જોવા મળી હતી .

આ પાણી માં અનુષ્કા કાચબાઓ સાથે રમતી પણ જોવા મળી હતી. 

આ દરમિયાન અનુષ્કા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

22 વર્ષ ની અભિનેત્રી અનુષ્કા સેન નો આ બોલ્ડ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow