અનુષ્કા સેન એ માત્ર 22 વર્ષની નાની ઉંમરે ઘણી લોકપ્રિયતા મેળવી છે 

અનુષ્કા સેન એ તેના કરિયર ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી. 

અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

અનુષ્કા સેન આ દિવસોમાં તાંઝાનિયા માં તેનું વેકેશન એન્જોય કરી રહી છે. 

અનુષ્કા સેન એ તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અનુષ્કા સેન બ્લુ કલર ની મોનોકની માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં અનુષ્કા પાણી માં તરતી પણ જોવા મળી રહી છે. 

અનુષ્કા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow