સોશિયલ મીડિયા સેન્સેશન અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
આ લેટેસ્ટ તસવીરોમાં અનુષ્કા મલ્ટીકલર ઓફ-શોલ્ડર ડ્રેસમાં અત્યંત સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે
ઓફ-શોલ્ડર ડ્રેસ સાથે અનુષ્કાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે
અનુષ્કાનો આ નવો લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે
પોતાના ગ્લેમરસ અંદાજની સાથે અનુષ્કાએ તમામ ચાહકોને ૨૬ જાન્યુઆરી ની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
અનુષ્કા સેન ના કોમેન્ટ સેક્શનમાં તેના લુક ના વખાણનો વરસાદ થઈ રહ્યો છે.
અનુષ્કા ની આ તસવીરો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે
માત્ર ૨૩ વર્ષની વયે અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર ૩૮.૯ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More