અનુષ્કા સેન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
અનુષ્કા એ નાની ઉંમર માંજ લોકપ્રિયતા હાસિલ કરી લીધી હતી.
અનુષ્કા એ તેના કરિયર ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી.
અનુષ્કા અવારનવાર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
અનુષ્કા સેને ફરી એકવાર ઇજિપ્તની પોતાની સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનુષ્કા સફેદ ફ્લોરલ ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
અનુષ્કા નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More