અનુષ્કા સેન ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી યુવા અભિનેત્રી છે. 

અનુષ્કા એ નાની ઉંમર માં પોતાના અભિનય થી લાખો લોકોના દિલ માં સ્થાન બનાવ્યું છે.

અનુષ્કા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અનુષ્કા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અનુષ્કા રેડ મોનોકીની માં પુલ કિનારે જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

રેડ મોનોકીની સાથે રેડ લિપસ્ટિક અનુષ્કા ના લુક માં વધારો કરી રહી છે. 

અનુષ્કા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow