અનુષ્કા સેન દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટા શેર કરે છે.  

અનુષ્કા સેન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ વાયરલ થઇ જાય છે. 

અનુષ્કા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અનુષ્કા સેન વ્હાઇટ ટોપ અને બ્લેક સ્કર્ટ માં જોવા મળી રહી છે.  

આ આઉટફિટ માં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે.

હાથ માં નાનું પર્સ અને હાઈ હિલ સાથે અનુષ્કા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

મિનિમલ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

અનુષ્કા નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow