આ તસવીરો માં અનુષ્કા બ્લુ કલર ના ડ્રેસ માં જોવા મળી રહી છે.
મેચિંગ સ્નીકર્સ અને નાના પર્સ સાથે અનુષ્કા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
અનુષ્કા સેન જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.