અનુષ્કા સેન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
અનુષ્કા સેન પોતાના બોલ્ડ અંદાજ ને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
અનુષ્કા સેન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં અનુષ્કા શિમરી થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે.
અનુષ્કા સેને ફક્ત નાની ઇયરિંગ થી પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
હળવા મેકઅપ સાથે અનુષ્કા એ પોતાના વાળ વેવી સ્ટાઇલ માં કર્લ કર્યા હતા.
અનુષ્કા એ બાળકલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.
અનુષ્કા ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More