અનુષ્કા સેન એ તેની કારકિર્દી બાળ કલાકાર થી કરી હતી 

અનુષ્કા સેન ટીવી સિરિયલ 'બાલ વીર' માટે જાણીતી છે.  

આ ઉપરાંત, અનુષ્કા ટીવી શો 'ઝાંસી કી રાની'માં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળી હતી 

અનુષ્કા એ નાની ઉંમર માં જ લોકપ્રિયતા હાસિલ કરી લીધી છે.  

ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ અનુષ્કા સેને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં, અનુષ્કા એ સફેદ ટોપ સાથે વાદળી રંગનો થાઈ સ્લીટ ડેનિમ સ્કર્ટ પહેર્યો છે.

આ આઉટફિટ સાથે અનુષ્કાએ બ્રાઉન રંગના આઇ મોડેલ ચશ્મા પણ પહેર્યા છે

અનુષ્કા એ સીડી પર ઉભી રહીને અલગ અલગ પોઝમાં પોતાની તસવીરો ખેંચાવી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow