અનુષ્કા સેને તાજેતરમાં તેની દક્ષિણ કોરિયા (South Korea) યાત્રાની શાનદાર તસવીરો શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટામાં અનુષ્કા અત્યંત સ્ટાઇલિશ અને ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે
લુકની વાત કરીએ તો, અનુષ્કાએ યલો કલરના ડ્રેસ સાથે વ્હાઇટ કલરનું ફર જેકેટ પહેર્યું છે,
અનુષ્કા કામના અર્થે અવારનવાર સાઉથ કોરિયાની મુલાકાત લે છે. તે આ દેશને પોતાનું 'બીજું ઘર' ગણાવે છે
અનુષ્કા ને 'ઝાંસી કી રાણી'માં લક્ષ્મીબાઈના રોલથી તેને ઘર-ઘરમાં લોકપ્રિયતા મળી હતી
સોશિયલ મીડિયા પર અનુષ્કાનો આ બિન્દાસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે
ચાહકો કોમેન્ટ સેક્શનમાં અનુષ્કા ના લુકના ભરપૂર વખાણ કરી રહ્યા છે
અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More