ટીવી એક્ટ્રેસ આરતી સિંહે તેના બોયફ્રેન્ડ દીપક સાથે લગ્ન કર્યા છે
આરતી સિંહ અને દિપક ચૌહાણ 25મી એપ્રિલે લગ્ન ના બંધનમાં બંધાયા હતા
લગ્ન પછી આરતી સિંહે તેના પતિ દીપક ચૌહાણ સાથે એક સુંદર બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું હતું
આ દરમિયાન આરતી સિંહ તેના પતિ દિપક ચૌહાણ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી હતી.
લાલ લહેંગામાં આરતી એકદમ અપ્સરા જેવી લાગતી હતી.
બીજી તરફ દિપક પણ સફેદ શેરવાની માં રાજકુમાર જેવો લાગતો હતો.
આરતી સિંહ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ તસવીરો જોઈ લોકો આરતી સિંહના બ્રાઈડલ લુક ના ખૂબ વખાણ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More