આ તસવીરો શેર કરતા અશનૂરે કેપ્શનમાં લખ્યું કે, 'સાદગીમાં પણ એક ઠેરાવ (શાંતિ) હોય છે
સોશિયલ મીડિયા પર અશનૂરનો આ સાદગીભર્યો લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.