વાઇબ્રન્ટ યલો આઉટફિટમાં ખીલી ઉઠતો અંદાજ અને નવા વર્ષની નવી આશા સાથેનું સ્મિત
સોનાલી જૈન દ્વારા ડિઝાઇન કરાયેલો આ આઉટફિટ ફેશન અને કમ્ફર્ટનું અદભૂત મિશ્રણ છે.
સોની સફાયરલ ની જ્વેલરીએ અશનૂર ના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
લોકો ને અશનૂર નો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.