અશનૂર કૌર ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

અશનૂર એ બાળ કલાકાર થી તેની કારકિર્દી શરૂ કરી હતી.  

માત્ર 20 વર્ષની ઉંમરે, અશનૂર લાખો લોકોના દિલ પર રાજ કરી રહી છે.

અશનૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અશનૂર એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.

આ તસવીરો માં અશનૂર બ્લેક લોન્ગ ફ્રિલ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે અશનૂર એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

અશનૂર નો આ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow