20 વર્ષની અશનૂર કૌર ટીવીનો લોકપ્રિય ચહેરો છે. 

અશનૂર એ તેના અભિનય ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી. 

ટીવી પર ઘણી સિરિયલોમાં પોતાની અભિનય ક્ષમતા થી અશનૂરે લોકો ના દિલ જીત્યા છે.  

અશનૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

અશનૂરે તેના ફોટોશૂટ ની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. 

અશનૂર કૌર બ્લેક કોટ અને બ્લેક પેન્ટ સાથે બ્લેક ટોપ પહેરેલી જોવા મળી રહી છે.  

ગ્લોસી મેકઅપ સાથે અશનૂરે તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે.  

અશનૂર નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow