અશનૂર માત્ર 20 વર્ષ ની છે અને તે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

અશનૂર એ તેના કરિયર ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી .

અશનૂર સોશિયલ મીડિયા પર પોતાના ફોટાઓથી ચાહકોને દિવાના બનાવતી રહે છે

અશનૂર એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં અશનૂર ડેનિમ ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે.  

પેન્સિલ હિલ અને માથા પર મોટી હેટ થી અશનૂરે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

મિનિમલ મેકઅપ સાથે અશનૂરે તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ ફોટોશૂટ દરમિયાન અશનૂર તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow