બિગ બોસ 19' માં બોડી શેમિંગનો શિકાર બનેલી અશનૂરે તેના આ ગ્લેમરસ ટ્રાન્સફોર્મેશનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે
માથે કુમકુમનો ચાંદલો, હાથમાં લાલ બંગડીઓ અને વાળમાં ગજરો... અશનૂરના આ લુકમાં ભારતીય પરંપરા અને આધુનિકતાનું અદભૂત મિશ્રણ જોવા મળે છે.