અશનૂર કૌર અત્યારે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

અશનૂરે હાલમાં જ દુબઈના દરિયાની વચ્ચે એક એવું ફોટોશૂટ કરાવ્યું છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. 

અશનૂર એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અશનૂર  ખૂબ જ સુંદર બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે. 

આ ફોટાઓમાં અશનૂર એક આલીશાન યાટ પર ઉભા રહીને ગ્લેમરસ પોઝ આપી રહી છે.

દરિયાના ઠંડા પવન વચ્ચે અશનૂરનો આ 'બ્લેક બ્યુટી' લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ તસવીરો શેર કરતા અશનૂરે લખ્યું કે, "આ ખાસ તસવીરો તમારી માંગ પર ઉપલબ્ધ છે."

સોશિયલ મીડિયા પર અશનૂર કૌરની આ તસવીરો અત્યારે જોરદાર વાયરલ થઈ રહી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow