અશનૂર કૌર અત્યારે આઇલેન્ડમાં રજાઓની મજા માણી રહી છે 

તેણે સમંદર કિનારેથી કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે. 

વ્હાઇટ ડ્રેસ અને ખુલ્લા વાળમાં અશનૂર ખૂબ જ સુંદર લાગી રહી છે 

તેનું આ ગ્લેમરસ આઉટફિટ ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે. 

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અશનૂર કૌરે ગળામાં સુંદર નેકપીસ પહેર્યો છે, 

આ વેકેશનમાં અશનૂર એકલી નથી, તે તેના માતા-પિતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે 

સમંદરની વચ્ચે નાવ પર સવાર થઈને અશનૂરે જે પોઝ આપ્યા છે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે 

અશનૂર  આ તસવીરો માં મસ્તી અને ખડખડાટ હસતી જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow