અવિકા ગૌર હાલમાં તેના મંગેતર મિલિંદ ચંદવાની સાથે "પતિ, પત્ની ઔર પંગા" માં જોવા મળી રહી છે. જેમાં તેને તેની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો
અવિકા અને મિલિંદને પૂછવામાં આવ્યું કે પહેલા કોણે પ્રપોઝ કર્યું.જેમાં અવિકા એ ક્યુ કે મેં પહેલા પ્રપોઝ કર્યું હતું
અવિકાએ જણાવ્યું કે મિલિંદને મળ્યાના એક અઠવાડિયામાં જ તેણે તેને કહ્યું હતું કે મને તું ગમે છે, મને લાગે છે કે ભવિષ્યમાં કંઈક થઈ શકે છે.
મિલિન્દ એ અવિકા ને ડ્રામેબાજ ગણાવી. અવિકાએ જણાવ્યું કે તે બાળપણથી જ નાટક કરતી આવી છે, તેથી તેને જીવનમાં નાટક કરવાનું ખૂબ ગમે છે.