ટીવીથી ફિલ્મો સુધીની સફર કરનારી અભિનેત્રી અવનીત કૌર ખુબ લોકપ્રિય છે.  

અવનીત તેના બોલ્ડ અને સ્ટાઇલિશ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.  

તાજેતરમાં, અવનીતે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે

આ તસવીરો માં અવનીત બ્લેક બોડીસૂટ માં જોવા મળી રહી છે 

આ બોડીસૂટ સાથે અવનીતે કાળા રંગ ના સ્ટોકિંગ્સ પહેર્યા છે

નેટ ડ્રેસમાં તેનો આત્મવિશ્વાસ અને સ્ટાઇલ બંને દર્શકોને દિવાના બનાવી રહ્યા છે.

ઇયરિંગ, નેકલેસ, હાઈ હિલ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow