ટીવી અને ફિલ્મોની લોકપ્રિય એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે 

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અવનીત ની તસવીરો વારંવાર ઈન્ટરનેટ પર વાયરલ થતી હોય છે.

તાજેતરમાં અવનીતે નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે 

આ તસવીરોમાં અવનીતે પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે 

આ આઉટફિટ માં અવનિત  પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અવનીતની આ લેટેસ્ટ તસવીરો વાયરલ થતા જ જ્યાં એક તરફ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ તે ટ્રોલ્સના નિશાને પણ આવી છે. 

ટ્રોલિંગ છતાં અવનીતનો આ લુક ફેશન વર્લ્ડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow