અવનીત કૌર દરરોજ તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી .રહે છે 

અવનિત હાલ લંડન માં છે અને ત્યાં તે તેનું વેકેશન એન્જોય કરી રહી છે. 

અવનીત દરરોજ તેના લંડન વેકેશન ની તસવીરો પોસ્ટ કરતી રહે છે. 

આ તસવીરો માં અવનિત સિલ્વર કલર ના ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

અવનીત બેકલેસ ટોપ માં તેનું પીઠ પરનું ટેટુ ફ્લોન્ટ કરતી .જોવા મળી હતી. 

અવનીત કૌરે કાનમાં બુટ્ટી, વીંટી, હેન્ડ બેગ અને હાઈ હિલ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો 

આ દરમિયાન અવનીત તેની પાતળી કમર ને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

અવનીત ની આવી બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ઘાયલ કરતી રહે છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow